વરસાદનું અનુમાન 2025: બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય
Feed by: Aditi Verma / 8:35 am on Wednesday, 22 October, 2025
બંગાળની ખાડીમાં સક્રિય નવી નીચા દબાણની સિસ્ટમથી ભેજિયું વહન પશ્ચિમ તરફ વધી રહ્યું છે. IMD મુજબ આગામી 48-72 કલાકે ગુજરાતમાં છૂટાછવાયા થી મધ્યમ વરસાદ, ક્યાંક ગાજવીજ સાથે પવનની શક્યતા છે. કિનારા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં પ્રથમ અસર દેખાય. માછીમારોને સાવચેત રહેવાની સલાહ. શહેરોમાં પાણીજમાવ ટાળવા નાળાઓ સાફ રાખવા સૂચના. વાતાવરણમાં ભેજ વધતા તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે. યાત્રીઓ સાવચેત
read more at Gujarati.abplive.com