ગુજરાત મતદાર યાદી 2025: લાખો નામ કપાશે? હકીકત શું?
Feed by: Darshan Malhotra / 8:39 am on Wednesday, 03 December, 2025
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા 2025 અંતર્ગત સ્થળાંતર અને મૃત્યુના તાજા આંકડાથી લાખો નામ કાપવાના અંદાજો ચર્ચામાં છે. આશરે 21 લાખ લોકો ઘર છોડીને બીજી જગ્યાએ ગયાની અને લગભગ 15 લાખ મૃત્યુ નોંધાઈ ગયાની માહિતી સામે આવી છે. ચૂંટણી તંત્ર ચકાસણી, સરનામા અપડેટ અને કાયદેસર ડિલીશન પ્રક્રિયા પર કડક નજર રાખે છે. અધિકૃત અંતિમ યાદી અને આંકડાઓ જલ્દી જ જાહેર થશે.
read more at Gujarati.abplive.com